________________
ચોરાશી લાખ જીવ પમાયા, પાપ અહાર દૂર ગમાયા; સિ િવ મિલવા ઉમાયા, પડિલેહી છોડી નિજ કાયા. લી.
સાધવી અંતર પરખા રહીયે બારહ પરપદા સાધુની કહીયે; કાઉસગ કરીને કાયા દહીયે, સિદ્ધ સ્થાનશું શિવ લહીયે. મલ્લી,
જતુ વસંત ફાગણ સુખદાઇ, શુક્લ પક્ષ બારસ અતિ સાસાઈ; અરધી નિશા જીમ ભરણી આઈ, તબ મલિ નિજ મુગતિ સિરી પાઈ. મલ્લી
અવિનાશી અવિકાર કહાઈ, પરમ અતીન્દ્રિય સુખ લહાઈ, સમાધાન સરવંગ સહાઈ, પરમ સ સરવા સહાઈ. મલ્લી,
સિદ્ધ યુદ અવિરૂદ્ધ એ કહીએ, આદિન કેઈ એકને લહીએ; મૃગશિર સુદ અગિઆરસ આયા, જિનવચને કરી સહીએ. મલ્લી,
સંવત સર, વરસ છપ્પન, આ માસ ઉદાર એ; પ્રતિપદા તિથિ શુકલ પક્ષે, જેસલમેર મઝાર એક પ્રધાન પાઠક શ્રી કુથલધીર, ગુરૂએ સાંનિધ્ય કરી; એ તન કીધે કુશલ લાભે, ધર્મ માર્ગ મનમેં ધરી. ૧
શ્રીમલ્લિનાથજી સ્તવન સંપૂર્ણ