________________
૧૪
કરતી રાજ આજ તેહમાં અજિત જિનેશ્વર રાયા, મેં પ્રણમીને ગુણ ગાયા રાજ. આજ
બાજુ નાનાં મોટાં ભુવન નિહાળી, સતીસ ગણ્યા સંભાળી રાજ આજ સંખ્યા એ જિન પ્રતિમા જાણી, એ પાંચસેં નેવ્યાસી ગણીએ રાજ. આજ ૮
એ તીરથ માળા સુવિચારી, તુમે જાત્રા કરી હિતકારી રાજ આજ દર્શન પૂજા સફળી થાઓ, શુભ અમૃત ભાવે ગાવે રાજ. આજ
ઢાળ દશમી મુને સંભવ જિનશું પ્રીત અવિહડ લાગી રે-એ દેશી.
તુમે સિદ્ધગિરિનાં બેવું ટુંક જઈ જુહારીરે, તમે ભૂલ્યા અનાદિની મુંકય એ ભવ આરો રે, તુમે ધરમી જીવ સંઘાત, પરિણતિ રગેરે, તમે કરજો જાત્રા સનાથ, સુવિહિત સંગે રે.
તુમે વાવર એક વાર, સચિત્ત સહુ ટાળો રે; કરી પડિઝમણાં દોય વાર, પાર પખાળી રે. તુમે ધરજો શીલ શણગાર, ભૂમી સંથારો રે; અથુઆણે પાય સંચાર, છરી પાળો રે.
ઇમ સુણી આગમ રીત, હિયડે ધરજો કરી સહણ પરતીત, તીરથ કરજે રે; આ દુઃામ કાળે જોય, વિધન થરાં રે, કીધું તે સીધું સાય, શું છે સવેરારે.