________________
૩૧૨
પાસે વિહાર ઉત્તુંગ વિરાજે, રંગ મંડપ દિસી ચાર રે શેઠ સવા સોમજીએ કરાવે, ખરચી વિત ઉદાર. એ3
અનંત ચતુષ્ટય ગુણ નીપજયાથી, સરખા ચારે રૂપરે, પરમેશ્વર શુભ સમે થાપ્યા, ચાર દિશાએ અનૂપ. એ. ૪
તે મૂળનાયક કષભ જિનેશ્વર, બીજા જિન ત્રેતાળ રે શુદ્ધ નિમિત્ત કારણ લહીએ એવા, હું પ્રણમું ત્રણ કાળ. અ. ૫
ઉપર ચૌમુખ છવીસ જિનશું, દેખી દુરિત નિકંદુ રે; ચાવીસટ્ટા એક મળીને, ચોપન પ્રતિમા વંદું રે. એ દ.
સાહમા પુંડરિક સ્વામી બેઠા, પુંડરિકવણું રાજે રે; એ તમ પર વંદી બહાર દેહરી, તેમાં શૂભ વિરાજે છે. એક છે
ઋષભ પ્રભુને પુત્રનવાણું, આઠ ભરત સુત સંગે રે,એકસો આઠ સમય એક સિદ્ધા, પ્રણમું તલ ૫દ રંગે. એ. ૮
ફરતી ભમતીમાંહી પ્રતિમાનું એક છે છત્રીસ રે; તેમાં ચોવીસવા સાથે એક સાઠ જમીસ, એ. ૯
પોળ બાહિર મરૂદેવી ટુંકે, ચૌમુખ એક પ્રસિદ્ધો રે, ધનવેલ બાઈએ નિજ ધન ખરચી, નરભવ સફળ કીધે. એ૦૧૦
પશ્ચિમને મુખ્ય સામા સોહે, દેવળમાં મનોહારી રે; ગજવર ખધે બેઠા આઈ, તીરથનાં અધિકારી. એ. ૧૧ - સંપ્રતિરાએ ભુવન કરાવ્યું, ઉત્તર સન્મુખ સોહે રે; તેમાં અચિરાનંદનનિરખી, કહે અમત મનમોહે એહનેસે રે. ૧૨