________________
૧
નમા॰ પાસે માત ચક્કેસરી એ, અષ્ટ ભુજા અમઢ, નમા૦ ૧૦ છુટા ચૌમુખ તેહની એ, પ્રતિમા વઢો ખાર; નમા રાયણ તળે ચઉ પાદુકા એ, તિહાં એક પડિયા સાર. નમા૦ ૧૧ ગણધર પાદુકા વઢીએ એ, ચક્ર સર્યાં ખાવન પરિવાર; નમા॰ પાસે દેહરીદ્વીપતી એ, કીધી ધન તે જન્મ. નમેા૦ ૧૨ શા હૈમચ શીખર તણે, એ, ભુવનમાં ત્રણ જિનરાજ, નમા॰ પ્રણમીએ પાસ જિનેશ્વરૂ એ, એક શિરતાજ, તમા
હેર
૧૩
આંમણી સામા છે તૅહરાં એ, શ્રી શાન્તિનાથનાં ઢાય;નમા॰ એકમાં સાહી બત્રીસનનું એ,બીજે પચાશતું જોય, નમા॰ ૧૪ મૂળ કાટ માંહી દક્ષિણ દિશે એ, દેહરી ત્રણ્ય છે જોડ,નમા તિહાં ખટ પ્રતિમા વઢીએ એ, કહે અમૃત મદ માડનમા૦ ૧૫ ઢાળ આઠમી.
એ તે ઘેલા છે ગિરધારીજી, એહુને શું કહીએ-એ દેશી. ઉત્તર પુરત્ર વિચલે ભાગે, દેહરી ત્રણ સાહાવે રે; હરખીને તે સ્થાનક ફરસી,
વરસી સમતા ભાવે; એહને સેવાને, હાંરે તુમે સેવા સહુ નર નાર એ; એ તા મેવા એણે સંસાર એ, એ તે બવજત તારણહાર એ. આંકણી
૧
તેહમાં યાવચ્છા સુત સેલગ, સુરી પ્રમુખ઼ સુખદાઇ રે; ઈશુ ગિરિ સિદ્ધાં તેહનાં પગલાં, વધુ સહસ અઢાઇ.
એ ૨