________________
૩૦૮
સઘળે અંગે શોભતા, વિ. ભૂષણ ઝાકઝમાળ; નમું ચરણ ચોળી પહેરણે, વિ, સોહે ઘાટડી લાલ ગુલાલ, નમું.
૧૪ ચતુર ભુજા ચક્રેશ્વરી,વિ. તેના પ્રણમી પાય નમું સંધ સકળ ઓળગ કર, વિબુદ્ધ અમૃત ભર ગુણ ગાય. નમું ૧૫
ઢાળ છઠ્ઠી. ભવિ તમે વલે રે શંખેશ્વર જિનરાયા–એ દેશી.
ભવિ તુમે સેવો રે એ જિનવર ઉપગારી, કે નહી એવો રે, તીરથમાં અધિકારી. એ આંકણી.
હાથીપાળથી ઉત્તર શ્રેણી, જિનઘર જિનછ છાજે. સમવસરણ સુંદર છે તેહમાં, પ્રતિમા ચાર વિરાજે.ભવિ. ૧
સમવસરણ પછવાડે દેહરી, આઠે અનોપમ સોહે; વીસ જિનેશ્વર તેહમાં બેઠા, ભવિયણનાં મન મોહે. ભવિ. ૨
રતનસીંધ ભંડારી જેણે, કીધું દેવળ ખાસ; તિહાં જિન ચાર સંઘાથે થાપ્યાં, વિજય ચિંતામણી પાસ. ભવિ. ૩
તેની પાસે ચાર છે દેહરી, તિહાં જિન પડિયા વિસ, પ્રેમજી વેલજી સાહને દેહરે, પ્રણમું પાંચ જગીસ. ભવિ. ૪
નથમલ આણંદજીએ કીધું, જિન મંદિર સુવિસાલ; તિહાં જઈ પાંચ જિનેશ્વર ભેટે, મે ભવ જંજાળ. ભવિ. ૫
વધુસા પરણીને દેહરે, અણદસ જિનરાય; પાસે દેહરી ચિનાઈ બિંબની, દેશ બંગાળા કહીયા. ભવિ.