________________
gok અતિ અદ્દભુત જિન મંદિર રૂડું, લાધા વહેારા કેરું તિહાં સત્તર જિન પડિમાનંદે; તેહનું ભાગ્ય ભલેરૂં. ભવિ. ૭
સા મીઠાચંદ લાધા જાણું, પાટણ શહેરના વાસી જિનમંદિર સુંદર કરી પડિયા, પાંચ ઠવી છે ખાસી. ભવિ. ૮
ગુણત જયમલજીને દેહરે, ચૌમુખ જઈને જુહારૂં પ્રતિમા દોય દિગંબર દેહર, ભુવને નિરખી ભાખ્યું સારૂ. ભવિ.
રિખમ મોદીએ પ્રાસાદ કરાવ્યો, તિહાં દસ પડિમા વંદે રાજસી સાહના દેહરામાંહી, ભેટયા સાતજિમુંદો.ભવિ. ૧૦
તીરથે સંઘ તણે રખવાલો, યક્ષ કપર્દિ કહીએ, બીજી માત ચશ્કેસરી વંદી, સુખ સંપત્તિ સહુ લહીએ. ભવિ. ૧૧
નહાનાં મહટાં ભુવન મળીને, બેંતાલીસ અવધારે સંખ્યાએ જિનજીની ડિમાં, પાંચસેંસાળજુહાર. ભવિ. ૧૨
ઈણિ પરે સઘળાં ચય મળીને, નાહી સુરજ કુંડ; જ્યણાએ શુચિ અંગ કરીને, પહેરો વસ્ત્ર અખંડ. ભવિ. ૧૩
વિધિ પૂર્વક સામગ્રી મેલી, બહુ ઉપચાર સંઘાત, નાભિનંદન પૂછ સહુ પૂજે,જિનગુણ અમૃત ગાવે. ભવિ૦ ૧૪
ઢાળ સાતમી. - ભરત ગૃ૫ ભાવશું એ-એ દેશી.
બીજી ટુંક જુહારીએ એ, પાવડીએ ચઢી જાય નમો ગિરિરાજને એ, એ આકણી.