________________
૩૭
નમું હાથી આગળ જોઈએ, વિટ અદભુત રચના સાર. નમું૦૫
જગત શેઠજીએ છીએ, વિ, ત્રીશિખરે પ્રાસાદ,મુંo તિહાં પન્નર જિન પેખતાં, વિ. મુજ પરિણતી હુઈ આલ્હાદ. નમું
પાસે ભુવન જિનરાજનું, વિ. તિહાં ખટ પ્રતિમા ધાર; નમું મૂચ્છ ઉતારી કીયું, વિ. તે હીરબાઈએ સારનમું૭ - કુંવરજી લાધા તણું,વિદેવળ ખાસ નમું તેત્રીસ જિનશું થાપીઆ, વિ. સહસફણા શ્રીપાસ નમું- ૮
વિમળ વસહી એ ચિત્ય છે, વિ. જુઓ ભૂલી વાણુમાં ચાર નમુંવળી ભમતીએ ચૌમુખ બે મળી, વિ૦ તિહાં એકાશી જિન ધાર. નમુંo
નેમીસર ચારી તિહાં, વિ. એક સે સિત્તેર દેવ નમું મૂલ નાયક શું વંદીએ, વિ. વળી લોકનાલ તતખેવ, નમું ૧૦
વિમલ વસહી પાસૈ અકે, વિર દેહરી હોય વિશાળ નમું પ્રતિમા આઠ જુહારીએ, વિ૦ આતમ કરી ઉજમાળ. નમું
૧૧ પુન્ય પાપનું પાખું, વિથ કરવાને ગુણવંત, નમું મોક્ષ બારી નામે છે, વિ. તિહાં પેસી નીકળે સંત; નમું ૧૨
તીરથની ચાકી કરે, વિ, વળી સંધ તણું રખવાળ; નમુંકરમાસાહી થાપીયા, વિ. સહુ વિઘન હરે વિસરાળ. નમું
૧૩