________________
૩૦૬
રંગેજી, મુજ તિહાં ચોવીસ જિનની માડીજી, તી. જિન સંગે લેઈને કહાડીજી. મુજ
૧૧ મૂલકારની ભમતી માંહીજી, તી ફરતી છે ચાર દિશાએજી મુજ પાંચસેહે સડસઠ સુખ કંદોજી, તી. કરતા જિન સઘળે વંદોજી. મુજ
મૂળકાટનાં ચૈત્ય નીહાળજી, તી. એક સો પાંસઠ સરવાળેજી, મુજ તિહાં પ્રભુ સગવીસ સેંહે વંદેજ, તી. કહે અમૃત ચિર નંદોજી. મુજા
૧૩ ઢાળ પાંચમી. વાત કરે વેગળા રહી વિસરામી રેએ દેશી.
હવે હાથીપળની બાહિરે વિસરામી રે, બે ગોખે છે જિનરાજ, નમું શીર નામી રે, તેહથી દક્ષિણ એણુએ, વિટ કહું જિનઘર જિનને સાજ, નમું.
કુમર નરીંદે કરાવીઓ, વિ. ધન ખરચી સાર વિહાર નમું નમું બાવન શિખરે વંદીઓ, વિ. તિહું તર જિન પરિવાર, નમુંo
વળી ધનરાજને દેહરે, વિ૦ પ્રતિમા વંદુ સાત નમું હરે વર્ધમાન શેઠને, વિ, પ્રતિમા સાત વિખ્યાત. નમું 3
સા રવજી રાધનપુરી, વિટ તેહનું જિનઘર જોય; નમું તિહાં પનર જિન દીપતા, વિ. પ્રણમી પાતિકાય. નમું છે
તેહ ની પાસે વિરાજતા, વિ. મંદિરમાં જિન ચાર;