________________
૩૦૫
ગચ્છ અંચલ ચિત્ય કહાવે, તીર વીસ પડિયા વંદુ ભાઈ, મુજ તાસ મંડપ થંબા મહીજી, તી, તેર પડિમા થાપી ઉછાહી. - વાછરડા મંગલ ખંભાતી, તી. તસ ચૈત્યમાં ત્રણ સેહાતીજી, ચઉદ પડિયા વંદુ ત્યાંહી. મુજ૦ ૫ - ભુખણદાસના દેહરા માંહીજી, તી. તેર પડિમાં થાપી ઉછાંહી; મુજ૦ વાછરડા મંગળ ખંભાતીજી, તી. તસ ચૈત્યમાં ત્રણ સોહાતાજી. મુજ૦
સાકરબાઇની દહેરી વંદો, તી. સાત પ્રતિમા નીરખી આણું દોજી, મુજ તિહાંથી વળી આગલ ચાલે છે, તી. માતા વિસેતાનું કહેવું ભાળો. સુજ
પણ તે વસ્તુપાળે કરાવ્યું છે, તી. આઠ પ્રતિમાઓ સહાચુંજી; મુજ. તે ઉપર ચૌમુખ રાજે), તી. ચાર ચાયત જિન વિરાજે છે. મુજ
ઉગમણી બે છે દહેરીજી, તી. જિન પડિમા ઈગ્યાર ભલેરી), મુજ. શા. હેમચંદની દક્ષણાતીજી, તી. દહેરીમાં જેડી સોહાતીજી. મુજ
શા. રામજી ગંધારીએ કીધેજી, તીપ્રાસાદ ઉત્તમ પ્રસિદ્ધોજી; મુજ તિહાં ચૌમુખ દેખી આણંદુજી, તી. સાત પ્રતિમા શોખે વંદુજી. મુજ
૧૦ ખટ દેહરી છે તસ સંગેજી, તી, નમીએ બેંતાલીસ ૨૦