________________
૩૦૨
સાહમા પુડરીકસ્વામી વિરાજે, પ્રતિમા છત્રીસ સગેજી; તેહમાં બૌદ્ધની એક જિન પ્રતિમા, ટાળી નમીએ રગે. હું તા
૧૨
તિહાંથી બાહિર ઉત્તર પાસે, પ્રતિમા તેર કૈદારજી; એક રૂપાની અવર ધાતુની, પંચ તીરથ છે વારૂ, હું તા૦ ૧૩
ઉત્તર સન્મુખ ગણધર પગલાં, ચઉદ સાં બાવનનાંજી; તેહમાં શાંતિ જિષ્ણુ જુહાર, પૂગ્યા કાડ તે મનના. હું તા॰૧૪
દક્ષિણ પાસે સહસ ફ્રૂટને, દેખી પાપ પળાયાજી; એક સહસ ચાલીસ જિનેશ્વર; સ ંખ્યા એ કહેવાય. હું તા૦ ૧૫
દસ ક્ષેત્રે મળી ત્રીસ ચાવીસી, વળી વિહરમાનવિદેહજી; એક સા આઠ ઉત્કૃષ્ટ કાળે, સપ્રતિ વીસ સનેહી. હું તા૦ ૧૬
ચાવીસજિનનાં પંચ કલ્યાણક, એક સાવીસ સ ંભાળી′5 શાશ્વતા ચાર પ્રભુ સરવાળે, સહસફ્રૂટ નિરધારી. હું તેા ૧૭ ગેામુખ યક્ષ ચક્રકેસરી દેવી, તીરથની રખવાળીજી; તે પ્રભુના પદ પંકજને સેવે, કહે અમૃત નિહાળી.હુ તા ૧૮ ઢાળ ત્રીજી.
મુનિસુવ્રત જિન અરજ અમારી–એ દેશી.
એક દિશાથી જિન ઘર સંખ્યા, જિનવરની સ ંભળાવું રે; આતમથી એળખાણ કરીને, તે અહિં ઠાણ બતાવું રે; ત્રિભુવન તારણ તીરથ દે.
૧
રાયણથી દક્ષિણને પાસે, દેહરી એક ભલેરી રે;