________________
૩૦૧ જીવ જગાવી શીષ નમાવી, આવી હાથી પાળે. હું તો ૧
આગલી પુંડરીકપાળે ચઢતાં, પ્રણમું બે કર જેડીતીર્થપતિનું ભુવન નીહાળી, કરમ મંજરમેં તોડી. હું તા. ૨
મૂળ ગભારે જાતાં માનું, સુકૃત સઘળાં તેડીજી; તક્ષણ દુષ્કૃત દૂરે પળાયાં, નાખી કુમતિ ઊખેડી. હું તો૦ ૩.
દીઠે લાડક મરૂદેવીને, બેઠે તીરથ થાપીજી પૂરવ. નવાણું વાર આવ્યાથી, જગમાં કરતિ વ્યાપી. હું તો. ૪
શ્રી આદીશ્વર વિધિશું વંદી, બીજા સર્વ જુહારૂં નસિવિનમિકાઉસગીઆપાસે જોઈ જોઈ આતમ તારૂ-હું તો૦૫
સાહમા ગજવર બંધે બેઠાં, ભરતચક્રીની માડીજી; તિમ સુનંદા સુમંગળા પાસે, પ્રણમું તે ધન લાડી. હું તો ૬
મૂળ ગભારામાં જિનમુદ્રા, એકે ઉણા પચાસજી; રંગમંડપમાં પડિમા એંશી, વંદી ભાવ ઉલ્લાસે. હું તો ૭
ચૈત્ય ઉપર ચૌમુખ થાઓ છે, ફરતી પ્રતિમા વંદુજી, વળી ગૌતમ ગણધરની ઠવણ શી તારીફ વખાણું. હું તો૦૮
દેહેરા બાહિર ફીરતી દરી, ચૌપન રૂડી દીસે, તેમાં પ્રતિમા એકસે ત્રાણું, દેખી હિયડું હસે. હું તે૦૯
નીલુડી રાયણ તરૂવર હેઠલ, પીલુડા પ્રભુજીના પાયજી) પૂછ પ્રણમી ભાવનાભાવી,ઉલટ અંગે ન માય. હું તા. ૧૦
તસ પદ હેઠળ નાગોરની, મૂરત બેઉ હાજી; તસ. સુર પદવી સિદ્ધાચળના, માહામ્યમાંહીકહાવે. હું તે૧૧