________________
૨૯૫
ચઉરિદ્રિ જીવના, બે બે લાખ વિચાર, તે
દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી, ચઉદક લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે
ઇણ ભવ પરભવે સેવીયા, જે પાપ અઢાર; વિવિધ ત્રિવિધ કરી પરિહરૂં, દુર્ગતિના દાતાર. તે ૬
હિંસા કીધી જીવની, બેલ્યા મૃષાવાદ દોષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ. તે
પરિગ્રહ મે કારમે, કીધે ક્રોધ વિશેષ; માન માયા લેભ મેં કયાં, વળી રાગ ને દ્વેષ. તે ૮
કલહ કરી જીવ દુહવ્યા, કીધાં કૂડાં કલંક; નિ કીધી પારકી, રતિ અરતિ નિશકે. તે ૯
ચાડી કીધી ચેતરે, કીધે થાપણ મેસે; કુગુરૂ કુદેવ કુધર્મને, ભલે આ ભરોસો. તે ૧૦
ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાતક ચીડીમાર ભવે ચરકલા, માર્યા દિન રાત. તે ૧૧
કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠોર, જીવ અનેક ઝભે કીયા, કીધાં પાપ અઘોર. તે
૧૨ માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ; ધીવર ભીલ કેળી ભવે, મૃગ પાડ્યા પાશ. તે
૧૩ કેટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડક બંદીવાન ભરાવીયા, કારડા છડી દંડ. તેવ
૧૪