________________
૨૯૪
મન વચન કાયાએ જે કર્યા, મિચ્છામિ દુક્કડ તેહ
ગણી સમયસુંદર એમ કહે, જન ધર્મને મમી એહ છે, પાપ૦
ધન ધન તે દિન મુજ કદી હશે, હું પામીશ સંજમ સુધી જી; પૂર્વ ઋષિ પંથે ચાલશું ગુરૂ વચને પ્રતિબુધે . ધન
અંત પંત ભિક્ષા ગોચરી, રણુ વણે કાઉસગ્ગ કરશું છે, સમતા શત્રુ મિત્ર ભાવશું, સંગ સૂધે ધરણું છે. ધન
સંસારના સંકટ થકી, હું છુટીશ અવતારો જ; ધન ઘન સમયસુંદર તે ઘડી, તે હું પામીશ ભવને પાર છે. ધન
૨૫ પદ્માવતી આરાધના. હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણુ જગતે ભલું, ઇણ વેળા આવે.
તે મુજ મિચ્છામિ દુક્કડ, અરિહંતની શાખ જે મેં જીવ વિરાધીયા, ચઉરાશી લાખ. તે મુજ ૨
સાત લાખ પૃથ્વી તણા; સાતે અપકાય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે
દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદ સાધારણ; બિત્રિ