________________
પરમાધામીને ભવે, કીધાં નારકી દુઃખ, છેદન ભેદન વેદના, તાડન અતિ તિખે. તે
૧૫ કુંભારને ભવે મેં કીયા, નીમાણે પચાવ્યા, તેલી જ તિલ પીલીયા, પાપે પિંડ ભરાવ્યાં. તે ૧૬
હાલી ભવે હળ ખેડીયાં, ફાડયાં પૃથ્વીના પેટ; સુડ નિદાન ઘણાં કીધાં, દીધાં બળદ ચપેટ. તે ૧૭
માળીને ભવે રોપીયાં, નાનાવિધ વૃક્ષ મૂળ પત્ર ફળ ફૂલનાં લાગ્યાં પાપ તે લક્ષ. તે
૧૮ અધોવાઈયાને ભવે, ભર્યા અધિક ભાર; પિડી પુઠે કીડા પડ્યા, દયા નાણી લગાર. તે
૧૮ - છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાસ; અગ્નિ આરંભ કીધા ઘણું, ધાતુવાદ અભ્યાસ. તે
૨૦ શૂરપણે રણ મુઝતાં, માય માણસ વૃંદમદિરા માંસ માખણ ભખ્યાં, ખાધાં મૂળ ને કંદ, તે
૨૧ ખાણખણાવી ધાતુની, પાણી ઉલેચ, આરંભ કીધા અતિ ઘણા, પોતે પાપજ સંચ્યાં. તે
૨૨ કર્મ અંગાર કીયા વળી, ઘરમેં દવ દીધા; સમ ખાધા વીતરાગના, કૂડા કેસજ કીધા. તે
ર૩ બીલી ભવે ઉંદર લીયા, ગીરાલી હત્યારી; મૂઢ ગમાર
૧ વિનાશ. ૨ નીંભાડા. ૩ ખેડુત. ૪ ગાડાં ભાડે ફેરવનાર ૫ પિઠી-બળદ. ૬ ન આણી.