________________
૨૯૧
સુરભગ એક ભવ પછી લેશે, શિવ વધુ સોગ. ૬
શ્રીમતીને એ વળી, મંત્ર ફળે તત્કાલ ફણિધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાળ, શિવકુમાર જોગી, સોવન પુરુષો કીધ; એમ એણે મને, કાજ ઘણાંનાં સિદ્ધ.
૭ એ દશ અધિકારે, વીર જિણેસરે; ભાગે આરાધન કેરે વિધિ, જેણે ચિત્ત માંહી રાખે તેણે પાપ પખાળી, ભવ ભય દુરે નાખે;જિન વિનય કરંતાં, સુમતિ અમૃત રસ ચાખ્યો.૮
ઢાળ આઠમી. (નમે ભવિ ભાવશું–એ દેશી.) સિદ્ધારથ રાજા કુળ તિલો એ, ત્રિશલા માત મલ્હાર તે, અવનિતલ તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર તો જયો જિન વીરજી એ.
મેં અપરાધ કર્યા ઘણાં એ, કહેતાં ન લહું પાર ; તુમ ચરણે આવ્યા ભણી એ, જે તારે તો તાર તો; જય૦ ૨
આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાને ઉવેખશો એ, તો કેમ રહેશે લાજ તો. જય૦ ૩
કરમ અલુજણ આકરાં એ, જન્મ મરણ જંજાલ તો હું છું એહથી ઉભગો એ, છોડવ દેવ દયાળ તો. જયે ૪
આજ મારથ મુજ વન્યા એ, નાઠાં દુઃખ દંદોલ તો; તુઠો જિન ચાવીશ એ, પ્રગટયાં પુણ્ય કલોલ તો. જય૦