________________
કૃમિ કરમીયા કીડા, ગાડર ગંડાલા, ઇયળ પૂરા ને અળશીયાં એ. વાળા જળ ચૂડેલ, વિચલિત રસ તણું, વળી અથાણું પ્રમુખનાં એ. એમ બે ઈદ્રી જીવ જેહ મેં દુહવ્યા તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ઉપેહી જુ લીખ, માકડ મકાડા; ચાંચડ કીડી કંશુઆ એ. ગધી ધીમેલ, કાનખજુરીઆ ચીંગોડા ધનેરીયાં એ. એમ ઈદ્રી જીવ, જેહ મેં હવ્યા તે મુજ મિચ્છામિ દુકાં એ માખી મછમ ડાંસ, મસા પતંગીયા કંસારી કાલિયાવડા એ. હકણ વીછુ તીડ, ભમસ જમરીયે, કુંતાં બગ ખડમાંકડી એ. એમ ચઉરિદ્રી જીવ, જહ મેં દૂહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડં એ. જળમાં નાખી જાળ, જળચર દુહવ્યા; વનમાં મૃગ સંતાપીયા એ. પીયા પંખી જીવ, પાડી પાશમાં