________________
૨૮૬
પોપટ ઘાલ્યા પાંજરે એ. એમ પંચંદ્રી જીવ, જે મેં દૂહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડ એ.
ઢાલ ત્રીજી. (વાણુ વાણી હિતકારી છએ દેશી.) * ક્રોધ લેભ ભય હાંસથી જ, બોલ્યા વચન અસત્ય ફૂડ કરી ધન પારકા છ, લીધાં જેહ અદત્ત રે; જિનજી, મિચ્છામિ દુક્કડં આજ. તુમ શાખે મહારાજ રે જિનજી, દેઈ સારૂ કાજ રે જિનજી, મિચ્છામિ દુક્કડં આજ. ૧ - દેવ મનુષ્ય તિર્યંચમાં છે, મૈથુન સેવ્યાં જેહ, વિષ
યા રસ લંપટપણે છે, ઘણું વિડો દેહ રે. જિનy૦ ૨ - પરિગ્રહની મમતા કરી છે, ભવે ભવે મેલી આ
જે જિહાં તે તિહાં રહ્યું છે, કોઈ ન આવે સાથે રે, જિનજીક
રયણ ભજન જે કર્યાજી, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચે છે, પાપ કર્યો પ્રત્યક્ષ રે. જિન9. ૪
ત્રત લેઈ વિસારીમાં છે, વળી ભાંગ્યાં પચ્ચખાણ કપટ હેતુ કિરિયા કરીજી, કીધાં આપ વખાણ. જિનજી૫
ત્રણે ઢાળે આઠે દુહે છે; આલયા અતિચાર શિવ ગતિ આરાધન તણે છે, એ પહેલો અધિકાર રે. જિન મિચ્છામિ દુક્કડં આજ.