________________
શું પારણું વૈ પંચ દિવ્ય થયા સાર. હારે ધe 1
વિગડે બેસી જિનવફરે, વૈ પ્રભુ પામ્યા કેવળ જ્ઞાન, હા ધ૦ ગણધર ચિરાથી થાપીયારે, વૈ૦ તિહાં મલીરે પરષદા બાર; હાંધ.
સંધ સ્થાપના સહુ પરે કરી રે, વૈવ ત્યાં વર જય જયકાર, હ. ધ અષ્ટાપદ વિહાર કર્યો, વૈ૦ ચઉદશ ભક્ત પચ્ચખાણ, હાં. ધ.
દશ હજાર સાધુ સાથે શું, વૈ પ્રભુ પામ્યા પદ નિરવાણ હોય છે. સંવત સત્તર દાહરેવૈ૦ મેં થો રિષભ જિદ. હાં ધ.
શ્રી વિજયાનંદ સુરીશ્વરૂ, વિ. શ્રી વિજય પાટ સળંગ હાં. ધરુ તસ માટે શ્રી વિજયરાજ સૂરદર, વૈ૦ તસ વિજય પાટ સારંગ. હાંધ
કળશ. શ્રી આદિ જિનવર, સયલ સુખકર, કામિત પુરણ પરણે ગાય ભક્ત, વિવિધ જુગતે, શ્રી સેનાપુર મંડણ; તપ ગચ્છ નાયક, સુખ દાયક, શ્રી વિજયાનંદ સૂરીશ્વરો, તસ શિષ્ય અમર વિજય જપ, સયલ સંઘ મંગળ કરો.