________________
૭૮
વરસીદાન અષભજી આપે, સાંભલો સાવધાન ત્રણસેં ક્રોડ અકાસી ઉપર એંસી લાખ કહો માનજી. ૪
સબલ સુગંધક પાણી ઉગતડી, રિષભને નવડાવે, બહુ આભરણ અલંકાર પહિરાવો, શિબિકામાં પધરાવો છે. ૫
સુદંસણ શિબિકા પહેલાંઈ, નર ઉપાડે સારા; પછી અસુર સુર નાગના એવો, જાણો એ વિચારો, ૬
ઇંદ્ર ધજા આગળથી ચાલે, અષ્ટ મંગલિક વળી જડેજી; ગજ રથ જોડા ને બહુ પાખરિયા, જુવે લેક મન કોડે.
સૌધર્મ ને ઈશાનના ઇંદ્ર, બિહું પાખે ચમર વિંગ્રેજી તેના રે દંડ મણિ માણેક જડિયાં, જોતાં સૌ મન રીઝ.૮
પંચ વરણનાં ફૂલ વિખેર્યા, દુંદુભિ વાજાં વાગેજી; ચાર નિકાયના દેવતા મળીયા, સહુ મેહ્યા તેના નાદેખ. ૯
વનિતા નગરી માહે થઈને, દીક્ષા લેવાને જાય લધુ પતાકા ઝાઝીરે દીસે, સોહાગણનારી મંગળ ગાયછ.૧૦
વન સિદ્ધારથ અશોક તરૂ હેઠે, ચાર હજાર વળી સાથેજી; ચઉ મુષ્ટિએ લોચજ કરીયે, દીક્ષા લીધી શ્રી આદિનાથજી.
૧૧ આ ઢાળ ચોથી. દીક્ષા લેઈને વરસ એક ભજ્યારે વૈરાગીઝ, પછી વહો ઇશ્ય આહાર હારે ધન રિષભ શ્રેયાંસ ઘેર