________________
ર૭૫
ઢાળ પંદરમી.
રાગ-ધનાશ્રી. આજ અમ ઘર રંગ વધામણ, આજ ગુઠા ગોડી પાસ આજ ચિંતામણ આવી ચઢ, આજ સફલ ફલી મન આશ. આ
૧૨૬ આજ સુરતરૂ ફલિઓ આંગણે, આજ પ્રગટી મોહનવેલ આજ બિછડીયા વાહલા મિલ્યા, આ જ અમ ઘર હુઈ રંગરેલ. આ
૧૨૭ આજ અમઘર આંબો મારિઓ,આજ વઠી સેવનધાર; આજ દૂધે વઠા મેહુલા, આજ આવી ગંગા ખાર. આ૦૧૨૮
આજ ગાય ગોડીપુરને ધણી, શ્રીસંધ કેરે ઉછાંહ ચોમાસું કીધું ચુંપણું મોટી તે મહિયલ માંહે. આ૦ ૧૨૯
ચઉઆણાં વાચા ચિહું ખૂટમાં, તેમાં મે જાણો મેઘદાસ દૂલભજી જાણીયે, એહવા ધરતીમાં ધણી નહિ કાય. આ
૧૩૦ - રામના રાજતણું પરે, ચલાવે જગમાં રીત સેલંકી સાથમાં શોભતા,વિવેકી વાઘા સુવિનીત. આ૦ ૧૩૧
પરમાણ વોરા પરતાપતી, સમસ્ત રાજકાજમાં કામ ભણસાલી નાથ તિહાં શોભતા, તેહને ઘરે બહલા દામ. આ
૧૩૨ સંધવી લાવે તે જાણીયે, મેતામાં ય