________________
૨૦૬ શેઠમાહે દીપ વખાણી, વલી મનનનેમજી જાય. આ૫૩૩
સા રૂપ ટોલી જાણિયે, તપગચ્છમાં તિલક સમાન, મહીયળ મહાજન શોભતા,દિનદિન દેલત કરી વાન.આ૦૧૩૪
શ્રીહીરવિજયસૂરીશ્વરૂ, તેનાં શુભવિજય કવિ શિષ્ય; તેના ભાવવિજ્ય કવિ દીપતા, તાસ શિષ્ય ધનમુનિ દીસ, આ
- ૧૩૫ તેના રૂપવિજય કવિરાજના, તેના કૃષ્ણ નમું કર જોડ; વલી રંગવિજય રંગે કરી, હું પ્રણમું પ્રણિપાત કેડ,આ૦૧૩૬
સંવત અઢાર સતલોતરે, ભાદ્રવ ભાસ ઉદાર; હજી તેરસ મુજવાસર, એમનેમવિજય જયકાર. આ૦ ૧૩૭
શ્રી આદીશ્વરજીની ઢાળે.
ઢાળ પહેલી. શ્રી ગુરૂ ચરણ કમલ નમીછરે, સમરી સરસતી માય; મા કષભદેવને ગાવતાં જીરે, હિરડે હરખ ન માય. ૧
આદીશ્વર મુજ મન મોહનેવેલ. એ આંકણી. નયરી અયોધ્યા જાણીએ છરે, ઇંદ્રપુરીથી સાર; નાભિ કુલગર રાજી જીરે, વિશ્વતણો આધાર. આ૦ ૨ 1 સુખ ભુવન સુખ સેજડી જરે, પોઢયાં મરૂ દેવી માત, સર્વાર્થસિદ્ધથી ચવી જીરે, ઉતર્યો ઉદર મઝાર. આવ૩
અાજ નિદ્રામે છતાં જીરે, સુપન દીઠાં છેશ્રીકાર; ચૌદ સુપન પૂરાં લહ્યાં છરે, ફલ ભાખો ભરથાર, આ ૪