________________
२७४
હો બહેની અનુક્રમે ચાલ્યા સહુ મળી,ગોડીપુર ગામ મોઝાર હો. હોટ જિનને પ્રાસાદ કરાવિયો, કાજલશાહે તિણવાર હો. હો.
११७ ઢાળ ચૌદમી. દેરે શિખર ચડાવીઓ, થીર ન રહે તિણી વારજી, કાજલ મનમાં ચિંતવે, હવે કુણ કર પ્રકારy. ૧૧૮
ભવિજન સાંભલો ભાવનું. બીજી વાર ચઢાવીએ, પડે છેઠે તતકાલ છ, સહણ માંહિ જક્ષ આવીને, કહે મેહરાને સુવિલાસજી. ભ૦ - તું ચઢાવે જઈને, થિર રહેશે શિર જહજી કાજલને જસ કિમ હે, મે માર્યો તેહજી. ભ. ૧૨૦
મેહર શીખર ચઢાવીઓ, નામ રાખ્યાં જગમાજી મૂર્તિ સ્થાપી પાસની, સંધ આવે ઉત્સાહજી. ભ૦ ૧૨૧
દેશ પરદેશી આવે ઘણું, આવે લેક અનેક ભાવ ધરી ભગવંતને, વદે અનેક વિવેકજી. ભ૦ ૧૨૨
સંવત ચૌદ ગુમાલમાં, દેરે પ્રતિષ્ઠા કીધ મહીઓ મેરે મેઘાતણ, રંગે જગમાં જસ લીધજી. ભ૦૧૨૩
ખરચે દ્રવ્ય ઘણાં તિહાં, રાય રાણ તિણ વાર માનતા માને લાખની, ટાલે કણ અપારજી. ભ૦ ૧૨૪
નિર્ધાનીયાને ધન દીએ, અપુત્રીયાને પુત્રજી, રોગ નિવારે રોગીનાં, ટાળે દારિદ્ર સૂત્રછ, ભ૦