________________
૨૩
હાળ તેરમી
હવે સાહિ૦ એ શી. હે બહેની અગ્નિદી હવે દેઈ કરી, સહુકે આવ્યા નિજ ઠામ હો કાજલ કહે તું મત રૂએ, ન કરૂં એવાં કામ હો.૧૧૦
હો બહેની લેખ લખ્યો તે લાભીઓ,દી જે કાણુને દેશ હો; હો. જન્મ મરણ હાથે નહિ, તે શું રાખો રોષ, હો૦૧૧
હો બહેની એ સંસાર છે કારમે, ખોટી માયા જાલ હો, હો બહેની, એક આવે ઠાલી ભરી, જહવી અરહટની માલ હો. હો
૧૨ હો બહની સુખ દુખ સરજ્યાં પાણી, નહિ કોઈને હાથ હો હો મ કરે ફિકર લગાર તું, બાહળા દામ છે આપણે હાય હો. '
૧૧૩ હો હેની ખાઓ પીઓ સુખ ભોગવો, મ કરો ાિ લગાર હો હો જે જોઈએ તે મુજને કહો, તે આવું નિરધાર હો. હો
હો બહેની જિનનો પ્રાસાદ કરાવશું, મહિતલ રાખશું નામ હો હો ઈજત તે આપણા ઘરતણું, બેશું કિમ કરી નામ હો. હો
- ૧૧૫ હો બની, સેઢાને હાથે સંપશું, એ ગોડીપુર ગામ હો હો ચાલોને આપણે સહુ તિહાં, હું લઈ આવું દામ હો. હો.
૧૧૬