________________
૨૭૨
ફિટ કુલહીણા કાજલ શું કર્યું કે લો, નાવી લાજ લગાર; મુખ દેખાડીશ કેમ લોકમરે, ધિક ધિક તુજ અવતાર રે. ફિ
૧૦૩. વીરડા તેં ન જાણ્યું મન એહવું રે, તારી ભગિનીને કુણ સલુકરે, મારે તો કમેં એ છાક્યું નહીં રે પડી દીસે છે મુજમાં ચકરે. ફિ
- ૧૦૪ - એહવા લખીયા છઠી અક્ષરા રે, તો હવે દીજે કુણને દરેક નિરધારી મેલી ગયો નાહલ મુજને ન કીધે કહિઈ (કોઈ) રીસરે. ફિ.
૧૦૫ એમ વલવલતી મૃગાદે કહેરે, વીરા તેં ત્રોડી મરી આશરે તુજને કિમ ઉકહ્યું એહવું રે, કાઈ ન થઈ પૂરી આશરે. ફિ
૧૦૬ ફૂડ કરીને મુજને છેતરી રે, કીધો તેં મેટ અન્યાયરે; મારાં નાનકડાં બિહુ બાલુડાં રે, મિલશે કેહને ધ્યાયરેફિર
१०७ અધવચ દેરાસર રહ્યા છે, જગમાં નામ રહ્યું નિરધારરે, નગરમાં વાત ઘર ઘર વિસ્તરી રે, સહુકોના દિલમાં આ ખારરે. ફિ.
૧૦૮ - ફેષ રાખીને મે મારિ રે, એ તો કાજલ કપટ ભંડાર રે, મનનો મેલો દીઠે એહો રે, એમ બેલે છે નર નારરે. ફિ૦
૧૦૯