________________
૨૭
ઢાળ અગીઆરમી.
કંબલ મત ચાલે-એ દેશી. નાત જમાડી આપણું, દેહને બહુ માન; વરકન્યા પરણુંવીયાં, દીધાં બહુલા દાન. કાજલ કહે નારી ભણી, મેઘાશું અમ ભેલાં, જમણ દેજે વિષ ભૂલીને, જિમતાં દૂધ જ વેલાં. દૂધતણી છે આખડી, તુમને કરીશ હું રીસ; મેઘાને મેલે નહિ, જમણ તવ તે પ્રીય. તવ નારી કહે પિઉછ, મેધાને મત મારે, કુલમાં લંછન લાગશે, જાશે પંચમાકારો. કાજલ તે માને નહિ, નારી કહી કહી હારી મન ભાંગ્યું મોતી તણું, તેહને ન લાગે કારી. ૯ એમ શીખવી નિજ નારીને, જમવાને બેઉ જણ બેઠા, ભેલા એકજ થાલીએ, હિયે હરખે હેઠા.
૯૯ દૂધ આપ્યું તિણ નારીયે, પીરસ્યુ થાલી માહિક કાજલ કહે આખડી, પીધું મેઘાશાહે. મેઘાને હવે તતખીણે, વિષ વ્યાપ્યું અંગો અંગ; શ્વાસોશ્વાસ રમી ગયા, પામ્યા ગતવરંગ.
ઢાળ બારમી. આવી મૃગાદેવી ઉ દેખને રે, રાતી કહે તિણિ વાર રે, મહિ ને મેરૂ તે પણ બહુ જણાવે, અતિ ઘણે કરે રે કારરે.
૧૦૨