________________
૨૬૮
હવે સાંખલ મેશ્વા હું કહુ, આવ્યા છે. ગાડિપુર ગામરે, મોટા દેરાસર કરજે ઇહાં, ઉત્તમ જોઇને ઠામરે. સા૦ ૬૭
'
તું જાજે દક્ષિણ દિશભણી, તિહાં પડયું છે લીલુ છાણું ; તિહાં કૂત્રેા ઉમટસે પાણીતા, વલી પ્રગટશે પાણીની ખાણુરે. સા॰
૬૮
પાસે ઉગ્યા છે ઉજડ આકડા, તે હેઠલ છે ધન આહેાળારે, પૂર્યાં છે ચાખાતા સાથિયા, તિહાં પાણી તા કૂવા પાતારે.
સા
૬
ઢાળ આઠમી.
સીતા રૂપે રૂડી-એ દેશી.
શિલાવટ સિરોહી ગામે, તિહાં રહે છે ચતુર બહુ ક્રામે ઢા, શેઠજી સાંભલા, રાગ છે તેહને શરીરે, નમણું કરી છાંટએ નીર ા. શે
७०
રોગ જાશેને સુખ થાશે, બેઠે। ઈંડાં કામ ક્રમાસે હા; શે જક્ષ ગયા એમ કહીને, કરે શેઠજી ઉદ્યમ હિને હો. શે ૭૧ જ્યાતિષ નિમિત્ત જોવરાવે, દેરાસર પાયા માંડાવે હો; શે
શિલાવટને તેડાવે, વલી ધનની ખાણ ખણાવે હો. શે॰ ૭૨ ગાડીપુર ગામ વસાવે, સગા સાઇને તેડાવે હો; શે એમ કરતાં બહુ દિન વીતાં, થયા મેધા જગતવિદ્વિતા ડૉ. શે૦ ૭૩ એક દિન સા કાજલ આવી, કહે મેધાને વાત બનાવી હો; શે એ કામમાં ભાગ અમારો, અરધ તારાને અરધ મારો ડો. શે૦ ૭૪