________________
૨૬૭
રવિ ઉગે મેઘે તિહાં, કરવા માંડ્યો કામ. મે સુ૦ ૫૯ વેલ લીધી ભાવલતણું, વૃષભ આપ્યા વલી દેય મે. વેલ જેડી સ્વામી તણી, તે જાણે સહુ કેય. મે. સુ૬૦ તવ મેઘો તે વેલને, ખેડી ચાલ્યા જાય; મેટ અનુક્રમે મારગ ચાલતાં, આવ્યા થલાવાડી માંય. મે સુદ
ઢાળ સાતમી. - તિહાં મેટાને છોટા થલ ઘણાં, દિસે વૃક્ષતણે નહિ પારારે, વલી ભૂત પ્રેત વ્યંતર ઘણું, તિહાં ડરતેણે નહિ પારો રે.
સાહા મે એણું પરે ચિંતવે, હવે મુજને કવણ આધારો, તિહાં જક્ષ આવીને એમ કહે, તું મત કરે ફિકર લગારરે. સા
તિહાં વેલ હાંકીને ચાલિયો, આવ્યું ઉજડ ગોડિપુર ગામ તિહાં વાવ સરોવર કુવા નહિ, નહિ મેલ મંદિરને ઠામ. સા.
તિહાં વેલ થંભાણું હાલે નહિ, તવ સાહ હુએ દિલગીરરે, મુજ પાસે નથી કોઈ દેકડે, કેમ ભાજસે મુજ મન ભીડરે. સારા
તિહાં રાત પડી રવિ આથમ્યો, ચિંતાતુર થઈને બેઠેરે સા મેઘાભણું આવી કહે, સેહણામાં જક્ષ એકતારે.. સારા
૬૩.