________________
રવામીજી માટે સંપરે લે, પાંચસેં દીધા દામ, ભ૦ કાજલ કહે એ શું કર્યુંરે લે, પત્થર કેણ આવે કામભ૦ સુત્ર
૫૨ કાજલને મેઘ કહેર લે, એ વ્યાપારમેં ભાગ ભ૦ તે પાંચસે શિર માહરે રેલો,તે માંહિ તુમને લાગભસુ ૫૩
મેવાસાની ભારજા લે, મૃગાર છે નામ, ભ૦ મહિયો ને મેરે બેહુ સારિખારે લે, દોએ સુત રતિય સમાન. ભ. સુ
૫૪ ઢાળ છી.
કંત તમાકુ પરિહરએ દેશી. સા કાજલ મેધામણી, બેહું જણમાંહે વાસંદ મેરે લાલ, તિહાં મેધ ધનરાજને, એક દિન કીધે સાજ. ૫૪ સુણજે વાત સુહામણી, એ પ્રતિમા પૂજે તમે, ભાવ આણીને ચિત્તમે બાર વરસ લગે તિહાં, પૂજે ખરચે વિત્ત. મેપપ એક દિન સુહણે એમ કહે, મેવાસાને વાત, મે. તું અમ સાથે આવજે, પરિવારી પરભાત. મે સુઇ પદ વેલ લેજે ભાવલિતણી, ચારણ જાત છે તેડમે દેવાનંદ અંકતણી, દેય વૃષભ છે જેહ. મે સુલ ૫૭ વેલ ખેડે તું એકલો, મત લેજે કોઈ સાથ; મે થલાવાડી ભણી હાંકજે મુજને રાખજે હાથ. મેસુરા ૫૮ એમ મેઘાને વિનવી, જક્ષ ગે નિજ ઠામ, મે..