________________
જાય, પા. યાત્રા કરી સહુ નિજ ઘર આવે, જિનપૂજા આનંદ પાર. પા
૪૫ તિહાંથી આવ્યા પારકર માંહે, ભૂદેશર નયર ઉછાહેરે; પાત્ર વધામણી દીધી જેણે પુરૂષે, થયો રળિયાત સહુ હરખેરે. પા
ઢાળ પાંચમી.
રાણપુર રલિયામ-એ દેશી. સંઘ આવે સહુ સામટારે લો, દરિસણ કરવા કાજ, ભવિ પ્રાણરે, ઢોલ નગારા દડહડેરે લો, નાદે અંબર ગાજ; ભ૦ સુણજે વાત સુહામણી લે. ૪૭
ઓચ્છવ મહોછવ ઘણા કરેરે લો, ભેટે શ્રી પાર્વનાથ; ભ૦ પૂજા પ્રભાવના કરે ઘણી લે, હરખ પામ્યા સહુ સાથ. ભ૦ સુe
૪૮ સંવત ચૌદ બત્રીસમેરે લો, ફાગણ સુદની બીજ; ભ૦ થાવરવારે થાપીયારે લો, નરપતિ પામ્યા રીઝ. ભ૦ સુત્ર
૪૯ એક દિન કાજલશા કહેરે , મેધાશાને વાત, ભ૦ નાણે અમારે લેઈ કરી લો,ગયા હતા ગુજરાત ભ૦ સુ૦ ૫૦
તે ધન તમે કિહાં વાવયું રે લો, તે દી લેખો આ જ ભ૦ તવ મેઘ કહે શેઠજી રે લે, ખરા ધરમનાં કાજ. ભ૦ સુe
- ૫