________________
૨૬૯
૭૧.
એમ કરી દેરાસર કરીએ, જિમ જગમાં જશે વરીજે, હો શે હવે મેધા કહે તેહને, દામ જોઇએ છે કેઇને હો, શે સ્વામીજીને સુપસાયે, ઘણા દામ છે ભાઇ આંહિ; હો શે એક દિન કહેતા આમ, એ પત્થરના કુણ કામ હો. શે૦ ૭૬ ક્રોધ વશે પા। વલીયા, પણ ઢંગા મનમાંહે ભલિયેા હો; શે હવે કાજલ મનમાંચિત, મારૂ મેધા થાઉં નિચ તે હો. શે॰ ૭૭.
ઢાળ નવસી.
કાયલા પરવત–એ દેશી.
પરણાવું પુત્રી માહરીરે લેા, ખરચી દ્રવ્ય અપારરે, ચતુર નર, નાત જમાડું આપણીરે લા, તેડું મેશ્વો તિ વારરે; ૨૦ સાંશલજો શ્રોતા તમે ફ્ લેા.
૭૮
જો મેધો મારૂ તા ખરારે લા, મુજ હોય કરારરે; ચ દેવલ કરાવું હું એકલારે લેા, તેા નામ રહે નિરધારરે. ૨૦
७८
એમ ચિંતવી વિવાહને લેા, કરે કાજલ તતકાલરે; ૨૦ સાજનને તેડાવીયારે લેા, ગારી ગાવે ધમાલરે, ૨૦૮૦ સા મેધાભણી નાતૉંરે લેા, મેાકલે કાજલશાહરે; ચ વિવાહ ઉપર આવજોરે લેા, અવશ્ય કરીને આંહીર, ચ૦ ૮૧ સાંભલી મેધો ચિતવેરે લેા, કિસ કરી જઇયે ત્યાંહિ રે; ૨૦ કામ અમારે છે ધણુ રે લા, દેરાસરને આંહિરે. ૨૦ તવ મેધો કહે તેહનેરે લેા, તેડી જાએ પરિવારરે; ૨૦
૮૧