________________
૨૬ર
રાજ કરેરે ખેંગાર તે તે જાત તણે પરમારરે. મા. ૧૮
તિહાં વણિક કરે વેપાર, અપછરા સરખી નારરે, માત્ર મોટા મંદિર પ્રધાન, તે તે ચૌદસેં બાવન. મા. ૧૯
તિહાં કાજલશા વ્યવહારી, સહુ સંઘમાં છે અધિકારી રે; મા પુત્ર કલત્ર પરિવાર, જસમાં નિત છે દરબારરે. મા૨૦
તેહ કાજલશાની બાઈ, શા મેઘાશું કીધ સગાઈરે; માત્ર એક દિન સાલે બનેવી, બેઠાં વાતું કરે છે એવીર. મા. ૨૧
અહીંથી દ્રવ્ય ઘણે લેઈ, જઈ લો વસ્તુ કેમાત્ર ગુજરાતમાંહે તુમે જાજે, જે માલમન આવે તેલેરે. મા ૨૨
ઢાળ ત્રીજી. જે લાભ મળે તે લાવજોરે પ્રણમું–એ દેશી. સાલ કાજલ કહે વાત, મેઘા તણી અવદાત; સાંભલી સાહે એક, વલતું એમ કહે એ. ધન ઘણે લઈ હાથ, પરિવાર કર્યો સાથ કુકમ તિલક કર્યો એ શ્રીફલ હાથે દી એ. જઈશ હું પ્રભાત, સાથ કરી ગુજરાત શકુન ભલા સહી એ, તે ચાલું વહી એ. લઈ ઉંટ કંતાર, આ ચઉટા મોઝાર; કન્યા સન્મુખ મલી એ, કરતી રંગ રેલી એ. માલણ આવી તામ, છાબ ભરી છે દામ, વધાવે શેઠ ભણી એ, આશીષ દે ઘણી એ.