________________
આવાસમાહે કે તુરકે હિત ધરી; ભૂમિ ખણુને માહે ઘાલી તુર તિહાં, સુવે નિત પ્રતે તેહકે સેજવાલી તિહાં. ૧૦
એક દિન સહણ માંહિ કે જક્ષ આવી કહે, તિણ અવસર તે તુક હૈયામાં ચિંતવે, નહિતર મારીશ મરડીશ હવે હું તુજને, તે માટે ઘરમાંહેથી કાઢજ મુજને.
- ૧૧ પારકરમાંહેથી મેધાશા ઇહાં આવશે, તે તુજ દેશે લાવી ટકાએ પાંચસે, દેજ મુરતિ એહ કાઢીને, મત કે જે કોઈ આગલ વાત તું કહને.
૧૨ - થાશે કાટિ કલ્યાણ કે તારે આજથી, વાધશે પંચમહ કે નામ તે લાજથી; મનશું બીજેતુક થઈને આકલો, આગલ જ થાયે વાત તે ભવિજન સાબલે.
૧૩ લાઈ છે.
સાંભલે થલ-એ દેશી. લાખ યોજન જંબુ પરિમાણ તેમાં ભરતક્ષેત્ર પ્રધાન મહારા સુગુણ સનેહીં સુણજે; પારકર દેશ શોભે રૂડે, કિમ નારીને સોહે ચડારે. માત્ર . શાસ્ત્રમાં જેમ ગીતા, જિમ સતીયો માટે સીતાર માટે વાજિંગમાંહેજિમ ભેર, જિમ પર્વતમાંહે મોટો મેરે મા ૧૫
દેવમાહે જિમ ઇંદ્ર, ગ્રહમાંહે જિમ ચંદ્રમાબગસ સહસ તે દે, તે માટે પારકર દેશ વિશે રે. ભા. ૧
ભૂદેશર નામે નયર, તિહાં કાઈ ન જાણે વેર, મારુ