________________
૨૫૮ મુનિ શાંબ પ્રદ્યુમ્નશું, સાડી આઠ કેડી સિદ્ધ વિસ કાડીશું પાંડવા, મુકતે ગયા નિરાબાધ. ૧૧૦ વળી થાવસ્થા સુત, શુક્ર મુનિવર ઈણે ઠામ, સહસ સહસશું, સિધ્ધા પંચ શત સેલગ નામ. ૧૧૧ ઈમ સિધા મુનિવર, કાડાકડી અપાર; | વળી સિઝશે ઇણે ગિરિ, કુણ કહી જાણે પાર. ૧૧૨ સાત છઠે દોય અટ્ટમ, ગણે એક લાખ નવકાર; શત્રજય ગિરિ સેવે, તેહને નહિ અવતાર. ૧૧૩
ઢાળ બારમી.
(રાગ વધાવાને) માનવ ભવમેં ભલે લહ્યો,તો તે આરિજ દેશ; શ્રાવકકુળ લાણું ભલું, જે પારે વાહે 2ષભ જિણેશ કે. ૧૧૪
ભેટોરે ગિરિરાજ, હવે સિધ્યારે માહરાં વંછિત કાજકે મુને ત્રઠરે ત્રિભુવનપતિ આજ કે, ભેટ ૧૧૫
ધન ધન વંશ કુલગર તણે, ધન ધન નાભિ નરિદ; ધન ધન મરૂદેવી માવડી, જેણે જા રે વહાલો ષભ નિણંદ
૧૧૬ ધન ધન રાવુંજય તીરથ, રાયણ રૂખ ધન ધન; ધન ધન પગલાં પ્રભુ તણાં, જે પેખીરે મોહિયું મુજ મન કેજે. ૧૧૭
ધન ધન તે જગે જીવડા, જે રહે શેત્રુંજા પાસ; અહનિશિ ઋષભ સેવા કરે, વળી પૂરે પ્રભુ મતિ ઉલ્લાસ કે.
૧૧૮