________________
તે શિલહિરિએ અન ચાખ્યું સમરાશાહે નામ રાખ્યું.૧૦૦
પંદર સત્યાસીએ પ્રધાન, બાદરશા દિએ બહુમાન કરમાશાહે જસ લીધે, ઉદ્દાર સોળમો કીધે.
એણી ચોવીસીએ વિમળગિરિ, વિમળવાહન નૃપ આદરી દુપસહ ગુરૂ ઉપદેશે, ઉદ્ધાર છેલ્લો કરશે. ૧૦૨
એમ વળી જે ગુણવંત, તીરથ ઉદ્દાર મહંત, લક્ષ્મી લહી વ્યય કરશે, તસ ભવ કાજ તે સરશે.
૧૦૩ ઢાળ અગીઆરમી.
(રાગ-માઈ ધન સુપર તું એ.) ધન ધન શત્રજયગિરિ, સિદ્ધક્ષેત્ર એ ઠામ, કર્મ ક્ષય કરવા, ઘર બેઠા જ નામ. ૧૪ ચોવીસી એણુએ, નેમ વિના જિન ત્રેવીસ, તીરથ ભુંઈ જાણું, સમસય જગદીશ. ૧૫ પુંડરિક પંચ કોડિશું, દ્રાવિડ વાલિખિલ્લ જેડી, કાર્તિક પુનમ સિદ્ધા, મુનિવરશું દસ કેડી. ૧૦૬ નમિ વિનમિ વિધાધર, દોય કેડી મુનિ સંજુત્ત, ફાગણ સુદી દશમી, એણું ગિરિ મોક્ષ પહુત. - ૧૦૭ શ્રી કષભ વંશી નૃપ, ભરત અસંખ્યાતા પાટ; મુકત ગયા ઈણ ગિરિ, એ ગિરિ શિવપુર વાટ. ૧૦૮ રામ મુનિ ભરતાદિક, મુનિ ત્રણ કોડીશું ઈમ; નારદશું એકાણું, લાખ મુનિવર તેમ,
૧૦૯ ૧૭