________________
પ
વિનય થકી વેગે વળીરિ, એ જિન શાસન બળી; દાનવ ધ્રુવે ખમાન્યારે, નર નારીએ વધાવ્યેા.
૧૩
ગાવલડી ભેંસ ભડકી રે, જે દેખી દૂર તડકી રે; તે જતને ગ્રહી છે ?, આરતિ ઉતારી મેરઇએ રે.
૧૪
નવલે અવતારે આવ્યા રે, જીવિત ફૂલ લહી ફાવ્યા; સેવ સુવાલી કસાર હૈ, લ યું નવે અવતાર રે. ૧૫ છાણુ તણા ધરબાર રે, નમુચિ લખ્યું ઘર નારે; તે જિમ જિમ ખેરૂ થાય રે, તિષ તિમ દુઃખ દૂર જાય રે. ૧૬
મંદિર ભડાણુ માંડયા હૈ, દારિદ્ર દુઃખ દૂર છાંડયા; કાતિ સુદી પડવે પરવેરે, ઇમ એ આદરીએ સર્વે. ૧૭ પુણ્ય નરભવ પામી રે, ધર્મ પુન્ય કરી નિરધામી; પુન્ચે ઋદ્ધિ રસાલી રે, નિત નિત પુન્યે દિવાલી.
૧૮
કળશ.
જિન તુ નિર જણ સજલ રજણુ દુઃખ, ભજષ્ણુ દેવતા; ઘો સુખ સામી મુતિ ગામી, વીર તુજ પાસે સેવતા; તપ ગચ્છ ગયણુ દિણુંદ દહ દિસે, દ્વીપતા જગ જાણીએ; શ્રી હીરવિજય સૂર સહગુરૂ, તાસ પાટ વખાણીયે. ૧૯
શ્રી વિજયસેન સુરીશ સહગુરૂ, વિજયદેવ સૂરિસર્; જે જપે અનિશ નામ જેહના, વમાન જિણેશ્વરૂ; નિર્વાણુ સ્તવન મહિમા ભવન, વીર જિનના જે ભણે; તે લહે લૌલા લબ્ધિ લચ્છી, શ્રી ગુણુ હર્ષ વધામણે. ૨૦. શ્રી વીરનિર્વાણુ. મહિમા દીપાલિકા સ્તવન સંપૂર્ણ.