________________
નવમે ચક્રવતી પદ્યરે, જસુ હિયડે નવિ છા. ૨
નમુચિ તસ નામે પ્રધાન, રાજા દિયે બહુ માનક તિણે તિહાં રિઝવી રાયરે, માગી મેટ પસાય. ૩
લીધે ષટ ખંડ રાજ, સાત દિવસ માંડિ આજ પૂર્વે મુનિશું વિરેરે, તે કિણે નવિ પ્રતિબધ્ધો. ૪
તે મુનિ શું કહે બંડારે, મુજ ધરતી સવિ છેડે વિનવીઓ મુનિ મેટા રે, નવિ માને કામે ખેટે. ૫
સાઠ સયાં વર્ષ તપ તપિઓરે જે જિનકિરીયાને ખપીઓ; નામે વિષ્ણુમાર રે, સયલ લબ્ધિને ભંડાર.
ઉઠ ક્રમ ભૂમિ લેવા, જેવા ભાઈની સેવા; હ્યું ત્રિપદી ભૂમિ દાન, ભલે ભલે આવ્યા ભગવાન.
ઇણે વયણે ધડહડીએ, તે મુનિ બહુ કાપે ચઢિઓ, કીધે અદ્દભૂત રૂપરે, જેયણ લાખ સરૂપ. ૮
પ્રથમ ચરણ પૂર્વે દીધેરે, બીજે પશ્ચિમે કીધે; ત્રીજો તસ પુઠે થારે, નમુચિ પાતાલે ચાં. ૯
થરહરીએ ત્રિભુવન્નર, ખલભલિઓ સવિ જન, સલસલીઓ સુર દિન્તરે, પડયે નવિ સાંભલીએ કન્ન. ૧૦
એ ઉત્પાત અત્યંતરે, દુરિ કરી ભગવંતહ હૈ શું હવે થાશે રે, બેલે બહુ એક સાસે.
૧૧ કરણે કિનર દેવા રે, કઠુઆ ક્રોધ સમેવા, મધુર મધુર ગાએ ગીત, બે કર જોડી વિનીત. ૧૨