________________
૨૩૩
૧૦૦
ળ નવમી.
વિવાહલાની દેશી. પહિરીએ નવરંગ ફાલડીએ, માંડી મૃગમદ કેસર ભાલડીએ ઝબકે ઝબકે શ્રવણે ઝાલડીએ, કરી કહૈ મુગફલ માલડીએ.
" ૯૯ ઘર ઘર મંગલ માલડીએ, જપે ગોયમ ગુણ જપમાલડીએ, પહેતલ પર દીવાલડીએ, રમે રસ ભર રામત બાલડીએ.
શોક સંતાપ સવિ કાપીઓ એ, ઈદ્ર ગોયમ વીરપદે થાપીઓ એ નારી કહે સાંભલ કંતડા એ, જપ ગોયમ નામ એકતડાએ. - લખ લાભ લખેશરી એ, યે મંગલ કેડી કોડેશરી એક જાપ જપો થઈ સુત પેસરી એ, જિમ પામીએ ઋદ્ધિ પરમેસરી એ.
૧૦૨ લહિએ દીવાલડી દાડલો એ, એ તો પુણ્યને બઠે ટાલ એ સુત સિરિ દઢ કરે પાલડીએ, જિમ ઘર હોય નિત્ય દિવાલડી એ..
અગીયાસ્મી. હવે મુનિસુવ્રત સીસોરે, જેની સબલ જગીસે તે ગુરૂ ગજપુર આવ્યા રે, વાદી સવિ હાર મનાવ્યા. ૧
પાવૃષ ચઉમાસું રહિયારે, લવિયણ હઈડે ગળીઆરે;
૧૦૧
૧૦૩