________________
૨૩૧
ઢાળ આઠમી. રાગ વિરાગ.
વદીસુ વેગે જઇ વીરને, ઇમ ગૌતમ ગઢગહતા; મારગે આવતાં સાંભલિ, વીર મુગતિ માંહે પાહતારે; જિનજી તું નિસનેહી માટા, અવિહડ પ્રેમ હતા તુજ ઉપરે, તે તે કીધા ખાટાર, જિનજી ૮૧
:
હૈ હૈ વીર કર્યો અણુધટતા, મુજ મેાકલીએ ગામે; અતકાલે બેઠાં તુજ પાસે, હું યે નાવત કામરે. જિ૰
૮૧
ચૌદ સહસ મુજ સરખા તાહરે, તુજ સરખા મુજ તુહિ; વિશ્વાસી વીરે છેતરીએ, તે શ્યા અવગુણ મુદ્ઘિ,જિ૦૮૩
કા કેહને છેડે નવ વલગે, જો મિલતા હોએ સખલા, મિલતાશું જેણે ચિત્ત ચાર્યાં, તેતિણે કર્યાં નિખલા, જિ૦ ૮૪
..
નિષ્ઠુર હૈડા નેહ ન કીજૈ, નિસ્નેહી નર નીરખી; હૈડાં હેજે મિલે જિહાં હરખી, તે પ્રીતલડી સરીખીરે. જિ૦ ૮૫ તે મુજને મનડા નિવ ઢીધા, મુજ મનડા તે લીધા; આપ સવારથ સધલા શ્રીધા, મુગતિ જઈને સિદ્દોરે. જિ૦ ૮૬
આજ લગે તુજ મુજશું અંતર, સુપનતર નવ હું તા; હૈડા હૈજે ક્રિયાલિ છડી, મુજને મૂકયા રાવતા રૂ. જિ૦ ૮૭
કા કેહશું બહુ પ્રેમમ કરશેા, પ્રેમ વિટ ંબણુ વિરૂઈ; પ્રેમે પરવશ જે દુઃખ પામે, તે કથા ધણું ગિઈ રેજિ॰ ૮૮ નિસનેહી સુખિયા રહે સધલે, સસનેહી દુ:ખ દેખે; તેલ