________________
વાણી પડદે સુર પડિહીયાર સુણતાં પામે સુખ સંપત્તિની કોડરે બીજા અટલ ઉલટથી ઘણાર, આવી બેઠા આગલ બે કર જેડ જે. વી.
७४ સોહમ ઈદ શાસન મહીયારે, પૂછે પરમેશ્વરને તુમ આયરે બેઘડી વધારે સ્વાતિ થકી પરહું, તો ભસ્મગહ. સઘલે દૂર જાય. વી.
* ૭૫ શાસન શોભા અધિકી વાધશેરે, સુખીઆ હશે મુનિવરના વૃંદરે સંધ સયલને સવિ સુખ સંપદારે, હશે દિન દિનથી પરમાનંદર. વી.
ઈદા ન કદા રે કહીએ કેહનું રે, કેણે સાંધ્યું નવિ જાઓ આયરે ભાવી પદારથ ભાવે નિપજે, જે જિમ સરજો, તે તિમ થાય. વી.
૭૭ સેલ પહોરની દેતા દેશનારે, પરઘાનક નામા રૂડો અર્પણ; કહેતાં કાતી વદી કહું પરડિરે, વીરજી પહોતા પંચમી ગતિ રયણ. વી.
૭૮ જ્ઞાન દીરે જબ દરે થયો છે, તવ કીધી દેવે દીવાની શ્રેણિ; તિમરે ચિહું વરણે દીવા કિધલારે, દીવાલી કહીયે છે કારણ તેણ. વી.
૭૯ આંસૂ પરિપૂરણ નયણુ આમંડલેરે, મૂકી ચંદનની ચેહમાં અંગરે; દીધે દેવે દહન સઘલે મિલિજીરે, હા ધિગ ધિગ સંસાર વિરંગરે. વી. ૮૦