________________
૨૨૩
ઢાળ ત્રીજી.
રાગ મારૂ. શ્રી જગદીશ દયાલુ દુઃખ દૂર કરેરે, કૃપા કેડી તુજ જેડી; જગમાંરે જગમારે, કહિએ કેહને વીરરે. ૨૧
જગ જનને કુણ દેશે એવી દેશનારે, જાણી નિજ નિર્વાણ નવ રસરે નવ સરે, સેલ પહાર દીયે દેશનારે. ૨૨
પ્રબલ પુન્ય ફલ સંસુચક સોહામણુંરે, અયણું પણ પન્ન કહિયારે કહિયારે, મહિયાં સુખ સાંભલી હાએરે. ૨૩
પ્રબલ પાપ ફલ અફેયણાં તિમ તેટલાંરે, અણપૂછયાં છત્રીસ, સુણતાંરે સુણતારે, ભણતાં સંવિ સુખ સંપર. ૨૪ પુણ્યપાલ રાજા તિહાં, ધર્મ કયાંતરેરે, કહો પ્રભુ પ્રત્યક્ષ દેવ; મુજનેરે મુજનેરે સુપન અર્થ સવિ સાચલેરે. ૨૫
ગેજ વાનર ખીરે મેં વાયંસ સિંહ ઘડારે, કમલબીજ ઇમ આઠ, દેખીરે દેખીરે, સુપન સભય મુજ મન હુઓરે.
ઉખર બીજ કમલ અસ્થાનકે સિંહનું રે, જીવ રહિત શરીરનું સેવનરે સેવન, કુંભ મલિન એ શું ઘટે રે. ૨૭
વીર ભણે ભુપાલ સુણે, મન થીર કરીરે; સુમિણ અર્થ સુવિચાર, હેડે હૈડેરે ધરજે ધર્મ ધુરંધરૂ. ૨૮
હાળી ચેાથી. શ્રાવક સિંધુર સારિખા, જિનમતના રાગી, ત્યાગી
૨૬