________________
૨૨૪
સહ ગુરૂ દેવ ધર્મ, તત્વે મતિ જાગી; વિનય વિવેક વિચાર વંત, પ્રવચન ગુણ પૂરા; એહવા શ્રાવક હાયસે, મતિમંત સનુરા.
૨૯ લાલચે લાગા ડિલે, સુખે રાચી રહિયા; ઘરવાસે આશા અમર, પરમારથ દૂહિયા; વ્રત વૈરાગ થકી નહિ, કઈ લેશે પ્રાગજ સુપને ફલ એહ, નેહ નવિ મહામહેર
વાનર ચંચલ ચપલ જાતિ, સરખા મુનિ મેટા, આગલ હશે લાલચી, લેભી મન ખોટા; આચારજ તે આચારહણ પ્રાપ્રમાદી ધર્મ ભેદ કરશે ઘણુ, સહજ સ્વારથ વાદી.
31 કે ગુણવંત મહંત સંત, મોહન મુનિ રૂડા; મુખ મીઠા માયાવિયા, મનમાંહે કુડા; કરશે માંહોમાંહે વાદ, પર વાદે નાસે, બીજા સુપન તણે વિચાર, ઈમ વીર
૩૨ કલ્પવૃક્ષ સરિખા હશે, દાતાર ભલેરા, દેવ ધર્મ ગુરૂ વાસના, વરિ વારિના વેરા સરલ વૃક્ષ સવિને દીએ, મનમાં ગહગહતા; દાતા દુર્લભ વૃક્ષ રાજ, ફલ ફુલે ત્રહતા. ૩૩ પટી જિનમત લિંગિયા, વળી બબૂલ સરિખા, ખીર વૃક્ષ આડા થયા, જીભ કંટક તિખા; દાન દેયંતાં વારસી, અન્ય પાવન પાત્રી; ત્રીજા સુપન વિચાર કહ્યો, જિનધમ વિધાત્રી.
૩૪.
પ્રકાશે.