________________
૨૧
હ્યું અમારડે એવડા, પૂર્વ પુન્યના નેહેાર; ઢુંડલા હૅજે હરસ, જો જિન મલિએ સજોગેારે
૧૫
અતિ આદર વધારીએ, ચરમ ચામાસનું રહિયારે; રાય રાણી સુર નર સર્વે, હિયડલા માંહે ગઢગઢિયારે; અમૃતથી અતિ મીઠડી, સાંભલી દેશના જિનનીરે; પાપ સંતાપ પરા થયા, શાતા થઈ તન મનનીરે.
૧૬
ઇંદ્ર આવે આવે ચંદ્રમા, આવે નર નારીના વૃંદરે; ત્રણ પ્રદક્ષિણા દૈઈ કરી, નાટિક નવ નવે છંદ રે, જિનસુખ વાણુની ગાઠડી, તિહાં ઢાયે અતિ ઘણી મીઠીરે; તે નર તેહુજ વરણવે, જણે નિજ નયલે દીઠીરે. ૧૭
ઈમ આણુદે અતિક્રમ્યા, શ્રાવણ ભાદ્રા આસેરે; કૌતક કાડલા અનુક્રમે, આવિયા કાર્તિક માસે રે; પાખી ૫ પન્હાતવું,પોહતલુ પુન્યપ્રત્રાહિર, રાય અઢાર તિહાં મિલ્યા, પાસડ લેવા ઉછાહિરે.
૧૮
ત્રિભુવન જન સવિ તિહાં મિલ્યા, શ્રી જિન વંદન કામારે; સહેજ સંકીણ તિહાં થા, તિલ પડવા નહિ ઠામારે; ગાયમ સ્વામી સમેાવડી, સ્વામીસુધર્માં તિહાં બેઠારે; ધન ધન તે જિણે આપણે, લેાયણે જિનવર દિઠારે. ૧૯
પૂરણ પુન્યના ઐષધ, પાષધ વ્રત વેગે લીધાંરે; કાર્તિક કાલી ચઉદશે, જિન મુખે પચ્ચખાણ કીધારે; રાય અઢાર પ્રમુખ ધણે, જિન પગે વાંદણાં દ્વીધારે; જિત વચના સુજ્ઞ તિહાં ણે, ભત્રિયણે ટ ટ પીધારે.
२०