________________
૧૦
સીમંધરસ્વામી શિવપુર ગામી, કવિતા કહે શિર નામી; વણા માહરી હૃદયમાં ધારી, ધરમલાન ઘો સ્વાસીરે, હમચડી
૪
શ્રી તપગચ્છના નાયક સુંદર, શ્રીવિજય દેવ પટાધરરે, પ્રીતિ જૈહુની જગમાં ઝાઝી, બેાલે નરને નારીરે. હમ॰ પ
શ્રી ગુરૂવયણ સુણી બુદ્ધિ સારૂ, સીમંધર જિન ગાયેારે; સતાષી કહે દેવ ગુરૂ ધમ, પૂરવ પુન્યે પાયારે. હમ૦ ૬ શ્રી સીમંધર સ્વામીનું સ્તવન સંપૂર્ણ,
૧૬ આંબીલ તપ-શ્રીસિહ્રચક્રનુ સ્તવન, ઢાળ પડેલી.
જી હા કુઅર એઠા ગામડે-એ દેશી જી હો પ્રમું દિન પ્રત્યે જિનપતિ લાલા, શિવ શિવ સુખકારી અરશેષ; છ હો આશાઈ ચૈત્રી ભણી લાલા, અઠાઇ વિશેષ. ભવિક જન, જિનવર જગ જયકાર; જી હો જિહાં નવપદ આધાર. ૧૦ એ આંકણી.
:
૧
જિયો તેહ દિવસ આરાધવા લાલા, નંદીસર સુર જાય; છઠ્ઠો જીવાભિગમ માંહે કહ્યું; લા॰ કરે અડદિન સહિમાય. ભ૦
૧
છઠ્ઠો નવપદ કૈરા યંત્રની, લા॰ પૂજા ઋીજે રે જાપ જીહો રાગ શેક વેિ આપદા, લા॰ નાશે પાપનાવ્યા૫ભ૦ ૩