________________
૨૧૧
હો અરિહંત સિદ્ધ આચારા, લાવિષ્ણાય સાધુ એ પંચ, છહો દંસણું નાણું ચારિત્ર તો, લા. એ ચઉ ગુણને પ્રપંચ, ભ૦
છો એ નવપદ આરાધતાં, લા. ચંપાપતિ વિખ્યાત જહોનૃપ શ્રીપાલ સુખી થયેલા. તે સુણજો અવદાત. ભ૦૫
ઢાળ બીજી. કોઈ લે પર્વત ધંધલે રે લે–એ દેશી. માલવ ધુર ઉજજેણુયે રે લો, રાજય કરે પ્રજાપાલરે સુગુણનર, સુરસુંદરી મયણાસુંદરી રે લો, બે પુત્રી તસ બાલ રે. સુત્ર શ્રી સિદ્ધચક્ર આરાધીયે રે લો, જેમ હેય સુખની માલ રે, સુત્ર શ્રી એ આંકણી પહેલી મિથ્યા શ્રત ભણી રે લો, બીજી જિન સિદ્ધાંત રે; સુત્ર બુદ્ધિ પરીક્ષા અવસરે રેલો, પૂછી સમસ્યા તુરંતરે. સુત્ર શ્રી. ૨ તુઠો નૃપ વર આપવા રે લે, પહેલી કરે તે પ્રમાણ રે; સુહ બીજી કમ પ્રમાણથી રેલો, કે તે તવ નૃપ ભાણ રે.સુ. શ્રી. ૩ કુછી વર પરણાવિયા રે લો, મયણા વરે ધરી નેહ રે; સુત્ર રામા હજીયવિચારીયે રેલો, સુંદરી વિણસેતુજ દેહરે. સુશ્રી. ૪ સિદ્ધ ચક્ર પ્રભાવથી રે લે, નીરોગી થયો જેહ રે; સુ પુણ્ય પસાથે કમલાલહીરે લો, વાધ્યો ઘણે સસનેહ રે.સુ. શ્રી ૫ માઉલે વાત તે જવ લહી લે, વંદવા આવ્યે ગુરૂ પાસરે સુત્ર નિજ ઘર તેડી આવિયા રે લો, આપે નિજ આવાસરે. સુત્ર શ્રી ૬