________________
વિખવાદ છે ? તે પુન્ય પૂરવ કીધા નહિ ર, ત કહીંથી પહેચે આશ; જિનછ કિમ મળે.
કહે ભલા સુવ્યલેલે, તું સરાગી પ્રભુ વૈરાગીમાં વડો રે કિમ આવે પ્રભુ આંહી. જિ.
ચલ મજીઠ સરખો જિન સાહિબરે, તું તો ગલીને રંગ, કટ કાચ તણો મૂલ તુજમાં નહીર, પ્રણ નગીને રંગ. જિ.
શ્રી ભમર સરીખો ભેમી શ્રી ભગવંતજીરે, તું તો માખી તોલ સરીખા સરીખે વીણું છીણ બાજે ગોઠડીરે, તું હૃદય વિચારી બોલ. લિ૦
૪ કરમ સાથે લપટાણા તું છતાં લગેરે, તીહાં લગે તુજને કાસ, સમતાનો ગુણ જ્યારે તુજમાં આવશે, તિહારે જઈશ પ્રભુની પાસ. જિ.
ઢાળ આઠમી સીમંધર સ્વામી તણી ગુણમાલા, જે નર ભાવે ભણરોરેતસ શિર વૈરી કેઈ નહી વ્યાપે, કરમ શત્રુને હણશેરે. હમચડી.
હમચડી મારી હેલર, સીમંધર મોહન વેર, સત્યકી રાણીનો નંદન નીરખી, સુખ સંપત્તિની ગેલરે. હમ... ૨
સીમંધર સ્વામી તણી ગુણમાલા, જે નારી નિત્ય ગણશે; સતી સોહાગણ પીહર પસરી, પુત્ર સુલક્ષણ જશેરે, હમ,