________________
કલશ, તપ આરાધન ધર્મસાધન, વર્ધમાન તપ પરગડે; મનોકામના સહુ પૂરવામાં, સર્વથા એ સુરઘડે; અન્નદાનથી શુભ ધ્યાનથી, સુભવિ જીવ એ તપસ્યા કરે; શ્રી વિજયધર્મ સરિય સેવક, રત્નવિજય કહે શિવ વરે. ૧
વર્ધમાન તપ તવન સંપૂર્ણ
૧૧ અઈનું સ્તવન દુહા-સ્યાદવાદ શુદ્ધોદધિ, વૃદ્ધિ હેતુ જિનચંદ, પરમ પંચ પરમેષ્ઠીમાં, તાસ ચરણ સુખકંદ. ત્રિગુણ ગોચર નામ જે, બુદ્ધિ ઈશાનમાં તેહ થયા લોકોત્તર સત્વથી, તે સર્વે જિનગેહ. પંચ બરણ અરિહા વિભૂ, પંચ કલ્યાણક થેય; ખટ અ૬ઈ સ્તવન રચું, પ્રણમી અનંત ગુણગેહ. ૩
તાળી પહેલી. કપૂર હોએ અતિ ઉજલે–એ દેશી. ચૈત્ર માસ સુદી પક્ષમાં રે, પ્રથમ અઈ સંગ; જીહાં સિદ્ધચક્રની સેવના રે, અધ્યાતમ ઉપયોગ રે; ભવિકા પર્વ અઈ આરાધ, મન વિંછિત સુખ સાધરે. ભ૦૧ પંચ પરમેષ્ઠી ત્રિકાલનાં રે, ઉત્તર ચઉ ગુણકત; રાશ્વતા પદ સિદ્ધચક્રના રે, વદતાં પુન્ય મહંત રે. ભ૦ ર લોચન કર્ણ યુગલ મુખે, નાસિકા અગ્ર નિલાડ;