SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ ઢાળ ત્રીજી. નરભવ નયર સેહામણું વણજારાએ દેશી. જિનધર્મ નંદનવન ભલો રાજહંસારે શીતલ છાયા સેને રાજ; પ્રાણ તું થી સાવધાન અહીં રાજ હંસારે. ૧ અમૃતફલઆસ્વાદીને રાજ હંસારે, કાઢઅનાદિની ભૂખ અહે૦ ભવ પરિભ્રમણમાં ભમતુ રાજ ૦અવસર પામી ન ચૂક અહે. ૨ શત શાખાથી શોભત, રાજય પાંચ હજાર પચાસ, અહા આંબિલ ફૂલે અલંક, રાવ અક્ષયપદ ફલ તાસ, અ. ૩ વિમલેસર સુર સાંનિધ્યે, રાજવે તું નિર્ભય થયો આજ; અહે, કૃત્યકૃત્ય થઈ માગ , રાજએકલ સ્વરૂપી રાજ અહ૦૪ વિગ્રહગતિ વિસરાવીને, રાજ૦ લોકાગ્રે કર વાસ, અહીં ધન્ય તું કૃત્યપુણ્ય તું, રાજ૦ સિદ્ધ સ્વરૂપ પ્રકાશ. અહ૦ ૫ તપ ચિંતામણું કાઉસગ્ગ, રાજ, વીર તપોધન ધ્યાન અહા મહાસેન કૃણા સાધવી, રાજ શ્રીચંદ ભવજલ નાવ. અહ૦૬ સૂરિશ્રી જગચંદ્રજી, રાજ ૦ હીરવિજય ગુરૂહીર અહ૦. મલવાદી પ્રભુ ફૂગડુ, રાજ, આચાર્યો સુહસ્તી વીર. અહ૦૭ પારંગત તપાજલધિના, રાજ જે જે થયા અણગાર, અહો જીત્યા છે સ્વાદને રાજ ધન્ય ધન્ય તસ અવતાર.અહો ૮ એક આંબિલે તુટશે, રાજ એક હજાર દસ ક્રોડ, અહો. દસ હજાર ક્રોડ વરસનું, રાજ. ઉપવાસે નરક આયુષ.અહ૦૯ તપ સુદર્શન ચક્રથી, રાજ૦ કરો કર્મને નાશ, અહો ધમ રત્ન પદ પામવા, રાજ, આદરો અભ્યાસ. અહ૦૧૦
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy