________________
૧૮૦
ઢાળ બીજી. જેમ જેમ એગિરિલેટીએર, તેમ તેમ પાપ પલાય સલુણા-એદેશી જિમ જિમ એ તપ કીજીએ, તિમતિમ ભવપરિપાક સલુણા નિકટ ભવિછવ જાણુએરે,એમ ગીતાર્થ સાખસલુણ જિમ 1 આંબિલ તપ વિધિ સાંભરે, વહેંમાન ગુણખાણ સલુણા પાપ મલક્ષય કારણેરે, કતક ફલ ઉપમાન સલુણા. જિમ ? શુભ મુહૂર્ત શુભ યોગમારે, સદગુરૂ આદિ ગ સલુણ; આંબિલતપ ૫દઉચરીરે, આરાધો અનુગ સલુણ. જિમ ગુરૂ મુખ બિલ ઉચરીરે, પૂછ પ્રતિમા સાર સલુણા; નવપદની પૂજા ભણુંરે, માગે પદ અણહાર સલુણા. જિમ ૪ ખટ રસ ભોજન ત્યાગવારે, ભૂમિ સંથારો થાય સલુણા બ્રહ્મચર્યાદિ પાલવારે, આરંભ જયણા થાય સલુણા.જિમ ૫ તપ પદની આરાધનારે, કાઉસગલેગસ્ટ બાર સલુણ; ખમાસમણાં બાર આપવારે,ગણણું દેયહજાર સલુણા.જિમ અથવા સિદ્ધપદ આશ્રયીરે, કાઉસગ્ગ લેગસ આઠ સલુણ ખમાસમણાં આઠ જાણવા,નમો સિદ્ધાર્ણ પાઠ સલુણા.જિમ બીજે દિન ઉપવાસમાંરે, પૌષધાદિ વ્રત યુક્ત સલુણ; પડિકમણાદિ ક્રિયા કરીને ભાવના પરિમલયુકત સલુણા.જિમ૦૮ એમ આરાધતાં ભાવથીર, વિધિ પૂર્વક ધરો પ્રેમ સલુણ લાવો ધા ભવિ જનારે ધર્મરત્ન પળ એમ સલુણા.જિમ૦૯