________________
૧૨૩
સમકિત સાથે સગાઈ કીધી, પરિવારશું ગાઢી, મિથ્યા મતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી. હો મલ્લિ ૪
હાસ્ય અરતિ રતિ શેક દુગછા, ભય પામર કરસાલી; નેકષાય શ્રેણી ગજ ચડતાં, શ્વાન તણું ગતિ ઝાલી. હો મ. ૫
રાગ દ્વેષ અવિરતિની પરિણતિ,એ ચરણમેહના દ્ધા, વિતરાગ પરિણતિ પરિણમતાં, ઉઠી નાઠા બેઠ્ઠા. હે મા ૬
વેદેાદયકામાં પરિણામ, કામ્યકરમ સહુ ત્યાગી; નિકામી કરૂણરસ સાગર, અનંત ચતુષ્ક પદ પામી. હે મલ્લિ૦ ૭
દાન વિન્ન વારી સહુ જનને, અભય દાન પદ દાતા; લાભ વિઘન જગ વિઘન નિવારક,પરમ લાભ રસ માતા. હૈ મ ૮
વિર્ય વિઘન પંડિત વી હણી, પૂરણ પદવી ગી; ભગોપભગદેયવિઘન નિવારી, પૂરણ ભોગસુભગી. હે મ૯
એ અઢાર દૂષણ વર્જિત તનુ,મુનિજન વૃદેવાયા; અવિરતિ રૂપક દેાષ નિરૂપણ, નિર્દૂષણ મન ભાયા. હો મ૦ ૧૦.
ઈણ વિધ પરખી મન વિશરામી, જિનવર ગુણ જ ગાવે, દિનબંધુની મહેર નજરથી. આનંદઘન પદ પાવે. હો મ૦૧૧
૯૧ શ્રી મુનિસુવ્રત સ્વામીનું સ્તવન (૨૦) રાગ કાફી, આઘા આમ પધારે પૂજ્ય–એ દેશી.
મુનિસુવ્રત જિનરાય, એક મુજ વિનતિ નિસુણે, આતમ તત્વ કયું જાણ્યું જગત ગુરૂ, એહ વિચાર-મુજ કહિયા; આતમ