________________
૧૧૭
એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે, ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રાવડે ચાર ગતિમાંહિ લેખે. ધારા
ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તરવની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થક, મેહ નડિયા કલિકાળ રાજે. ધાર
૩ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચ. ધાર
દેવ ગુરૂ ધર્મની શુદ્ધિ કહા કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણે શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી, છાર પર લીપણું તે જાણે, ધાર૦
પાપ નહી કે ઉસૂત્ર ભાષણજિયે, ધર્મ નહી કે જગ સૂત્ર સરિખે સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પર. ધાર
એહ ઉપદેશને સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમેં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે. ધાર, ૮૬ શ્રી ધર્મનાથ સ્વામીનું સ્તવન. (૧૫)
રાગ ગેડી સારંગ, દેશી રશીયાની. ધર્મ જિનેસર ગાઉં રંગ, ભંગ કપડશો હે પ્રીત